શુક્રવાર, 6 જૂન, 2014

નિશા દેસાઈ  બિસ્વાલ
                 અમેરીકાના વહીવટી તંત્રમાં  ભારતીય મુળની વ્યક્તિઓનો બહુ જ દબદબો  છે  એ  વાત તો
આખી દુનિયા જાણે છે ઓબામા ને  પણ ભારતીય  મુળ ના લોકો વિશ્વાસુ લાગી રહીયા  છે એમાં કોઈ શંકા  ને સ્થાન  નથી એ  બાબત નો વધુ એક  પુરાવો આપ્યો છે ગુજરાતી મુળ ની  અને દાહોદ માં  જન્મેલી
 એક યુવતી  નિશા  જે વિદેશમાં વસતાં ગુજરાતીઓનું સન્માન નવી ઉચાઈ વિદેશનીધરતી પર લઈ ગઈ છે
 

હલ્લો મિત્રો ગૂડ ઇવનિંગ 
નરેન્દ્ર મોદી  લોકસભામાં  સ્પીકર  નવા સુમિત્રા મહાજન  આમંત્રિત કરીય છે 
અને મોદી સાહેબ ખુબ તારીફ કરી છે લોકસભામાં  અનુભવ ની જરૂર પડે છે 
માનનીય શ્રી નરેન્દ્ર સાહેબ અપના દેશ માટે ખુબ ભાવુક છે 
મોદી  સાહેબ ભૂતાન દેશ  જવાના સે  પહેલો સફર  ભુતાનમાંથી સરુવત કરે સે સુમિત્રા મહાજન 
લોકસભા  આવવા બદલ ખુબખુબ અભિનંદન

શનિવાર, 31 મે, 2014

હેલ્લો  ફ્રેન્ડ  કાલે  ગુજરાત  હઈકોરત   પરીક્ષા  તારીખ  1,06,2014 ના  રોજ  સે  તો  ફ્રેન્ડ  કાલે  આવી 
જજો  જામનગર  એક   સાહિત્ય  કસોટી  છે  તો  મદદ  કરજો  સાલો  મોદી સરકાર વિધાર્થી  ઓં  કેવી  રીતે
સાલો  મારે   ખુશ્બુ  હે  ગુજરાત  કી